Call : +91 02742 252353 | +91 94280 02055
Single Event / News Detail

Samarpan Hospital Event / News Detail

ટી.એમ.એસ. જે એન્ડ શાહ એમ.એમ. ટ્રસ્ટ દ્વારા સંચાલિત “ સમર્પણ” હોસ્પિટલ દ્વારા તા.૧૬-૧૨-૨૦૧૭ ને શનિવાર ના રોજ “જસલેણી” ગામ ખાતે

ટી.એમ.એસ. જે એન્ડ શાહ એમ.એમ. ટ્રસ્ટ દ્વારા સંચાલિત “ સમર્પણ” હોસ્પિટલ દ્વારા તા.૧૬-૧૨-૨૦૧૭ ને શનિવાર ના રોજ “જસલેણી” ગામ ખાતે વિનામૂલ્યે આંખની તપાસ તથા ઓપરેશન તેમજ મેડિસીન વિભાગ દ્વારા શારીરિક તપાસ ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમ “જસલેણી” તેમજ આજુબાજુ ના ગામ ના લોકોએ લાભ લીધેલ જેમાં મેડિસીન વિભાગ માં ૧૨૩ દર્દીઓ ને તપાસી જરૂરી દવા વિનામૂલ્યે આપવામાં આવેલ તેમજ આંખના વિભાગ માં ૧૬૨ દર્દીઓ ને તપાસી તેમાંથી ઓપરેશન માટે જરૂરી એવા ૧૬ દર્દીઓ ને પાલનપુર હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

ઉપરોક્ત આઈ કેમ્પ નેશનલ ટ્રેકોમા એન્ડ બ્લાઈડનેસ કંટ્રોલ પ્રોગ્રામ ના સહયોગ થી કરેલ જેમાં ડૉ. મોલેશ પટેલ  ડૉ. વત્સલ જોષી તેમજ દિનેશભાઈ તથા અન્ય સ્ટાફે સેવાઓ આપેલ હતી.