Call : +91 02742 252353 | +91 94280 02055
Single Event / News Detail

Samarpan Hospital Event / News Detail

ટી.એમ.એસ. જે એન્ડ શાહ એમ. એમ. ટ્રસ્ટ દ્વારા સંચાલિત “સમર્પણ” હોસ્પિટલ દ્વારા......

ટી.એમ.એસ. જે એન્ડ શાહ એમ. એમ. ટ્રસ્ટ દ્વારા  સંચાલિત  “સમર્પણ”  હોસ્પિટલ  દ્વારા તા. ૧૧-૦૫-૨૦૨૪ ને શનિવાર ના રોજ  “કાણોદર” ગામ ખાતે  વિનામુલ્યે  તપાસ કેમ્પનું આયોજન કરવામાં  આવેલ જેમાં કાણોદર તેમજ આજુબાજુના વિસ્તારના દર્દીઓને તપાસી આપવામાં આવશે . કેમ્પમાં હોસ્પિટલ ના ડૉ. ધવલ પટેલ એ  તથા  અન્ય સ્ટાફ  સેવાઓ આપશે.