Call : +91 02742 252353 | +91 94280 02055
Single Event / News Detail

Samarpan Hospital Event / News Detail

પરમપૂજ્ય શ્રી કાંતિભાઈ ચીમનભાઈ મહેતા (ભાઈ) ની ૨૨ મી પુણ્યતિથિ નિમિતે

પરમપૂજ્ય શ્રી કાંતિભાઈ ચીમનભાઈ મહેતા (ભાઈ) ની ૨૨ મી પુણ્યતિથિ નિમિતે “આઈ હોસ્પિટલ “પાલનપુર ખાતે તા. ૦૯/૦૮/૨૦૧૯ થી તા. ૧૭/૦૮/૨૦૧૯ સુધી નેશનલ ટ્રેકોમાં એન્ડ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ , જનરલ હોસ્પિટલ પાલનપુર ના સહયોગ થી તથા રોટરી કલબ ઓફ પાલનપુર તેમજ ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુરના સહયોગ થી વિનામુલ્યે “આઈ કેમ્પ”નું આયોજન કરવામાં આવેલ જેમાં ૬૭૫ આંખના દર્દીઓને તપાસ કરી અને તેમાંથી જરૂરિયાત વાળા ૫૦ દર્દીઓને નેત્રમણી મૂકી મોતિયાના’ ઓપરેશન કરી આપવામાં આવેલ હતા.

ઉપરોક્તકેમ્પ માટે દર વર્ષની જેમ પૂજય કાંતિભાઈ ના કુંટુંબીજનો તરફથી આથિક સહાય કરવામાં આવે છે. આ કેમ્પને સફળ કરવામાં આઈ સર્જન ડૉ. જતિનભાઈ પટેલ, ડૉ. પીયુષભાઈ શાહ નીસાથે આઈહોસ્પિટલ ના સ્ટાફના સભ્યો એ જહેમત ઉઠાવેલ.