સહર્ષ જણાવાનું કે પાલનપુર આઈ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ ‘આઈ કેમ્પ અંગેની પેસનોટ આ સાથે બીડેલ છે. જેને આપના અખબાર માં પ્રસિધ્ધ આપવા વિનંતી
શ્રી ટી.એમ.એસ. જે. એન્ડ શાહ એમ. એમ. આઈ હોસ્પિટલ સંચાલિત સમર્પણ હોસ્પિટલ પાલનપુર દ્વારા આયોજિત ડીસ્ટ્રીકટ ટ્રેકોમાં એન્ડ બ્લાઈન્ડનેસ કંટ્રોલપ્રોગ્રામ, જનરલ હોસ્પિટલ તેમજ પ્રજ્ઞાબેન પ્રતાપભાઈ ભંડારી, સલોની કોમલ બડેર, આદિત્ય બડેર,મુમલ રિશીત ભંડારી, આર્યન ભંડારી પરિવાર દ્વારા આયોજિત “આઈ કેમ્પ” પાલનપુર આઈ હોસ્પિટલ દ્વારા તા. ૦૫/૧૨/૨૦૧૬ થીતા.૧૦/૧૨/૨૦૧૬ સુધી આયોજન કરવામાં આવેલ જેમાં ૪૩૬ દર્દીઓને તપાસવામાં આવેલ હતા. જેમાંથી ૩૫ જરૂરિયાતવાળા દર્દીઓને ‘આઈ હોસ્પિટલ ખાતેમોતિયાના ઓપરેશન નેત્રમણી બેસાડી કરી આપવામાં આવેલ હતા. આ કેમ્પમાં આઈ સર્જન ડો. પિયુષભાઈશાહ, ડો. મોલેષ જે. પટેલ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવેલ. તથા આ કેમ્પને સફળબનાવવા આઈ હોસ્પિટલ આ સ્ટાફ ના સ્ભયોએ પણ સુંદર સહકાર આપેલ.