‘સમર્પણ હોસ્પિટલ’ પાલનપુર માં તા. ૦૩/૦૬/૨૦૧૯ થી 10/૦૬/૨૦૧૯ સુધી વિનામુલ્યે આંખ ના ઓપરેશન કેમ્પ નું આયોજન....
‘સમર્પણ હોસ્પિટલ’ પાલનપુર માં તા. ૦૩/૦૬/૨૦૧૯ થી 10/૦૬/૨૦૧૯ સુધી વિનામુલ્યે આંખ ના ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ૭૪૮ દર્દીઓની આંખોની તપાસ કરી અને ૩૬ જરૂરિયાત વાળા દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવેલ. આ કેમ્પમાં આઈ સર્જન ડો. પીયુષભાઈ શાહ તથા ડો. જતિનભાઈપટેલ સુંદર સેવાઓ આપેલ. આ કેમ્પને સફળ બનાવવા સમર્પણ હોસ્પિટલ ના શ્રી દિનેશભાઈ ચૌધરી તેમજ સ્ટાફ ના સભ્યોએ પણ સુંદર સહકાર આપેલ.