ટી.એમ.એસ. જે એન્ડ શાહ એમ. એમ. ટ્રસ્ટ દ્વારા સંચાલિત “સમર્પણ” હોસ્પિટલ દ્વારા......
ટી.એમ.એસ. જે એન્ડ શાહ એમ. એમ. ટ્રસ્ટ દ્વારા સંચાલિત “સમર્પણ” હોસ્પિટલ દ્વારા તા. ૨૫-૧૧-૨૦૧૭ ને શનિવાર ના રોજ “પીપળી ભાગળ” ગામ ખાતે વિનામુલ્યે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાગળ તેમજ આજુબાજુના વિસ્તારના ૯૦ દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ . કેમ્પમાં હોસ્પિટલ ના ડૉ. વત્સલ જોષી એ તથા અન્ય સ્ટાફ એ સેવાઓ આપેલી હતી.