સમર્પણ હોસ્પિટલ માં વિનામુલ્યે શારીરિક તપાસ કેમ્પ
તા.૨૩-૦૮-૨૦૧૭ થી ૨૩-૧૦-૨૦૧૭
આથી જાહેર જનતાને જણાવવાનું કે, સમર્પણ હોસ્પિટલ દ્વારા નીચે જણાવેલ દર્દોની વિના મુલ્યે તપાસ કરી આપવામાં આવશે તો પાલનપુર શહેર તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ લેવા વિનંતી છે.
બ્લડપ્રેશર, થાઈરોઈડ, ટી.બી., તાવ,ખાંસી, શરદી,અસ્થમા, ડાયાબીટીસ,મેલેરિયા,પીલીયો,ટાઈફોઈડ, પેટના રોગો,એલજી વગેરે.
ડો. વત્સલ જોષી, એમ.બી.બી.એસ.
આંખના દર્દો તેમજ અન્ય રોગના દર્દીઓએ સમર્પણ હોસ્પિટલનો લાભ લેવા વિનતી...
સ્થળ : સુરેશ મહેતા ચોક,ગર્લ્સ હાઇસ્કુલ બાજુમાં,પાલનપુર