શ્રીમતી તારાબેન મણીલાલ હીરાલાલ શાહ ની સ્મૃતિ માં શ્રીમતી વર્ષાબેન કિરીટભાઈશાહ તથા તેમના કુટુંબીજનો તરફથી નેશનલ ટ્રેકોમ એન્ડ બ્લાઈડનેસ કંટ્રોલ પ્રોગ્રામ જનરલ હોસ્પિટલ
શ્રીમતી તારાબેન મણીલાલ હીરાલાલ શાહ ની સ્મૃતિ માં શ્રીમતી વર્ષાબેન કિરીટભાઈશાહ તથા તેમના કુટુંબીજનો તરફથી નેશનલ ટ્રેકોમ એન્ડ બ્લાઈડનેસ કંટ્રોલ પ્રોગ્રામ જનરલ હોસ્પિટલ ના સહયોગથી “સમર્પણ હોસ્પિટલ”પાલનપુર માં તા. ૧૧-૦૨-૨૦૧૯ થી ૨૧-૦૨-૨૦૧૯ સુધી વિનામુલ્યે આંખ ના ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૩૨૨ દર્દીઓંની આંખોની તપાસ કરી અને ૧૦૦ જરૂરિયાત વાળા દર્દીઓને મોતિયના ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં આઈ સર્જન ડૉ. પિયુષભાઈ શાહ તથા ડો. મૌલેષભાઈ પટેલ સુન્દર૪ સેવાઓ આપેલ આ કેમ્પને સફળ બનાવવા “સમર્પણ હોસ્પિટલ”ના સ્ટાફ ના સભ્યોએ પણસુંદર સહકાર આપેલ છે.